ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૩૧﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે શુક્રવારના દિવસે દુઆ

 

૩૧﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે શુક્રવારના દિવસે દુઆ

શેખ તૂસી “મિસ્બાહુલ મુતહજ્જિદ” પુસ્તકમાં લખે છેઃ

જ્યારે પણ શુક્રવારના દિવસે રસુલે ખુદા સ.અ.વ. ઉપર સલવાત મોકલ્વા ચાહો તો કહોઃ أَللَّهُمَّ اجْعَلْ صَلاتَكَ، وَصَلَواتِ مَلآئِكَتِكَ وَرُسُلِكَ، عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.

આથવા એવી રીતે કહોઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[1]

રિવાયત છે કે આને પણ સો (૧૦૦) વાર કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[2]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૨૮૪

[2] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૩૮૭

 

 

    મુલાકાત લો : 2183
    આજના મુલાકાતીઃ : 2078
    ગઈકાલના મુલાકાતીઃ : 202063
    સૌ મુલાકાતીની સંખ્યા : 166274956
    સૌ મુલાકાતીની સંખ્યા : 122633095