ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૨૧﴿ દરેક વાજીબ નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૨૧﴿

દરેક વાજીબ નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

“જમાલુસ સાલેહીન” પુસ્તકમાં ઈમામ જાફર સાદિક અ.સ. થી નક્લ થયું છે કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ શીઆઓ ઉપર અમારા અધિકારોમાંથી આ છે કે દરેક વાજીબ નમાજ પછી પોતાના હાથથી ઠુડ્ડી પકડીને ત્રણ વાર કહેઃ

يا رَبَّ مُحَمَّدٍ عَجِّلْ فَرَجَ آلِ مُحَمَّدٍ، يا رَبَّ مُحَمَّدٍ إِحْفَظْ غَيْبَةَ مُحَمَّدٍ، يا رَبَّ مُحَمَّدٍ إِنْتَقِمْ لِابْنَةِ مُحَمَّدٍ عليهما السلام.[1]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૭

 

 

    મુલાકાત લો : 2205
    આજના મુલાકાતીઃ : 44258
    ગઈકાલના મુલાકાતીઃ : 243717
    સૌ મુલાકાતીની સંખ્યા : 162026804
    સૌ મુલાકાતીની સંખ્યા : 119905800