امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?

ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?

આ જુમલાથી મુરાદ ઈમામ મહેદી અ.સ. છે. આ વાણી પછીના શબ્દો દર્શાવે છે ખાસ કરીને یملأ الأرض قسطاً وعدلاً કે આ જુમલાથી મુરાદ હઝરત ઈમામ મહેદી અ.સ. છે રસુલે ખુદા સ.અ.વ. નથી.

કેટલીક દુઆઓ અને ઝિયારતોમાં એમના નામને વિસ્તાર પૂર્વક બયાન કરવામાં આવ્યો છે અને જે લોકો ગૈબતના જમાનામાં આ અકીદો રાખે છે, એમના નામ ઉપર સવિસ્તાર કરવામાં આપત્તિ નથી, એવી જ રીતે દુઆઓ અને ઝિયારતોથી પણ દલીલ લાવે છે.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

بازدید : 3621
بازديد امروز : 2097
بازديد ديروز : 151540
بازديد کل : 137821438
بازديد کل : 94765636