Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
﴾૩૭﴿ ત્રીજી શાબાન માસની દુઆ જે ઈમામ મહેદીના માધ્યમથી નક્લ થઈ છે

૩૭﴿

ત્રીજી શાબાન માસની દુઆ જે ઈમામ મહેદીના માધ્યમથી નક્લ થઈ છે

અલ્લામહ મજલિસી ર.હ. બેહારૂલ અનવાર પુસ્તકમાં લખે છેઃ

ઈમામ હસન અસ્કરી અલૈહિસ્સલામના વકીલ કાસિમ બિન અલાઅ હમદાની માટે આ દસ્તાવેજ ઈમામ મહેદી અ.જ. થી આપી  ગઈ છેઃ

અમારા મૌલા ઈમામ હુસૈન અ.સ. ત્રણ શાબાન ગુરુવારના દિવસે જન્મયા, આ દિવસે રોજા (ઉપવાસ) રાખો અને આ દુઆ વાંચોઃ[1]

ઝાદુલ મઆદ પુસ્તકમાં ફરમાવે છેઃ ઈમામ મહેદી અ.જ. એ આવી રીતે આદેશ આપ્યો છેઃ

ત્રણ શાબાન ઈમામ હુસૈન અલૈહિસ્સલામના જન્મનો દિવસ છે, આ દિવસે રોજો રાખો અને આ દુઆ વાંચોઃ

أَللَّهُمَّ إِنّي أَسْئَلُكَ بِحَقِّ الْمَوْلُودِ في هذَا الْيَوْمِ، اَلْمَوْعُودِ بِشَهادَتِهِ قَبْلَ اسْتِهْلالِهِ وَوِلادَتِهِ، بَكَتْهُ السَّماءُ وَمَنْ فيها، وَالْأَرْضُ وَمَنْ عَلَيْها، وَلَمَّا يَطَأْ لابَتَيْها قَتيلِ الْعَبَرَةِ وَسَيِّدِ الْاُسْرَةِ، اَلْمَمْدُودِ بِالنُّصْرَةِ يَوْمَ الْكَرَّةِ، اَلْمُعَوَّضِ مِنْ قَتْلِهِ أَنَّ الْأَئِمَّةَ مِنْ نَسْلِهِ، وَالشِّفاءَ في تُرْبَتِهِ، وَالْفَوْزَ مَعَهُ في أَوْبَتِهِ، وَالْأَوْصِياءَ مِنْ عِتْرَتِهِ، بَعْدَ قائِمِهِمْ وَغَيْبَتِهِ، حَتَّى يُدْرِكُوا الْأَوْتارَ، وَيَثْأَرُوا الثَّارَ، وَيُرْضُوا الْجَبَّارَ، وَيَكُونُوا خَيْرَ أَنْصارٍ، صَلَّى اللَّهُ عَلَيْهِمْ، مَعَ اخْتِلافِ اللَّيْلِ وَالنَّهارِ.

أَللَّهُمَّ فَبِحَقِّهِمْ إِلَيْكَ أَتَوَسَّلُ، وَأَسْئَلُ سُؤالَ مُقْتَرِفٍ )وَ(مُعْتَرِفٍ، مُسي‏ءٍ إِلى نَفْسِهِ، مِمَّا فَرَّطَ في يَوْمِهِ وَأَمْسِهِ، يَسْئَلُكَ الْعِصْمَةَ إِلى مَحَلِّ رَمْسِهِ. أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَعِتْرَتِهِ، وَاحْشُرْنا في زُمْرَتِهِ، وَبَوِّئْنا مَعَهُ دارَ الْكَرامَةِ، وَمَحَلَّ الْإِقامَةِ.

أَللَّهُمَّ وَكَما أَكْرَمْتَنا بِمَعْرِفَتِهِ، فَأَكْرِمْنا بِزُلْفَتِهِ، وَارْزُقْنا مُرافَقَتَهُ وَسابِقَتَهُ، وَاجْعَلْنا مِمَّنْ يُسَلِّمُ لِأَمْرِهِ، وَيُكْثِرُ الصَّلاةَ عَلَيْهِ عِنْدَ ذِكْرِهِ، وَعَلى جَميعِ أَوْصِيائِهِ وَأَهْلِ اصْطِفائِهِ، اَلْمَمْدُودينَ مِنْكَ بِالْعَدَدِ الْإِثْنَيْ عَشَرَ، اَلنُّجُومِ الزُّهَرِ، وَالْحُجَجِ عَلى جَميعِ الْبَشَرِ.

  أَللَّهُمَّ وَهَبْ لَنْا في هذَا الْيَوْمِ خَيْرَ مَوْهِبَةٍ، وَأَنْجِحْ لَنا فيهِ كُلَّ طَلِبَةٍ، كَما وَهَبْتَ الْحُسَيْنَ لِمُحَمَّدٍ جَدِّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَآلِهِ، وَعاذَ فُطْرُسُ بِمَهْدِهِ، فَنَحْنُ عائِذُونَ بِقَبْرِهِ مِنْ بَعْدِهِ، نَشْهَدُ تُرْبَتَهُ، وَنَنْتَظِرُ أَوْبَتَهُ، آمينَ رَبَّ الْعالَمينَ.[2]



[1] બેહારૂલ અનવાર, ભાગ ૧૦૧, પાન નં ૩૪૭

[2] ઝાદુલ મઆદ, પાન નં ૫૭, મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૮૨૬, અલ-મિસ્બાહ, પાન નં ૭૨૦, ઈકબાલુલ આમાલ, પાન નં ૨૦૨

 

 

Visit : 2258
Today’s viewers : 23189
Yesterday’s viewers : 232107
Total viewers : 168568149
Total viewers : 123999200