ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૧૮﴿ દરરોજ ફજર અને ઝોહરની નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૧૮﴿

દરરોજ ફજર અને ઝોહરની નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

જે કોઈ પણ શુક્રવારના દિવસે અને દરેક દિવસે ફજર અને ઝોહરની નમાજ પછી أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْવાંચે તો એ જ્યાં સુધી હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીના ઝહૂરને જોઈ ના લે મૃત્યુ ના પામશે.[1]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૩૬૮, બેહારૂલ અનવાર, ભાગ ૮૬, પાન નં ૭૭, અને ભાગ ૮૯, પાન નં ૩૬૩, અલ સહીફતુલ સાદેકિય્યહ, પાન નં ૧૬૯માં પણ આવ્યું છે કે આ સલવાતને સો (૧૦૦) વાર વાંચે.

 

 

    મુલાકાત લો : 2162
    આજના મુલાકાતીઃ : 2516
    ગઈકાલના મુલાકાતીઃ : 212553
    સૌ મુલાકાતીની સંખ્યા : 158708369
    સૌ મુલાકાતીની સંખ્યા : 117813731