ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ

 

અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ

 

ઈમામે ઝમાના અ.જ. ની કૃપાથા અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓનું સમાવેશ થયું છે.

અલ-મુન્જી વેબ સાઈટના મોહતરમ વાચકો ધ્યાન રાખે કે હવે આ સાઈટમાં અરબી ખુણો શરૂ થઈ ગયો છે અને આવી જ રીતે બીજી ભાષાઓ જેમકે ઇંગલિશ, ઉર્દૂ, ઈન્ડોનેશિયાઈ ભાષા પણ આખરી મંઝિલમાં છે અને ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં જ શરૂ થઈ જશે.

અમે આશા રાખીએ છીએ કે અલગ અલગ દેશોમાં ઈમામે ઝમાના અ.જ. ના ચાહનાર આ સાઈટથી લાભ લેશે.

 

 


 

મુલાકાત લો : 2853
આજના મુલાકાતીઃ : 47184
ગઈકાલના મુલાકાતીઃ : 93074
સૌ મુલાકાતીની સંખ્યા : 136410983
સૌ મુલાકાતીની સંખ્યા : 94056532