ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
એડીંગટોન ની ગલતી

એડીંગટોન ની ગલતી

આ ઈંગ્લેન્ડના મશહુર માહિર તબ્ઈયાત હતો જે ૧૯૪૪ માં ફોત થયા. એણે ભુતકાળની સદીથી આગાઝ અને પોતાની જવાનીના આલમમાં કહયુ હતુ કે ૮૦ વાર ૮૦ અદદને પણ આને ગુણવાથી દુનિયામાં મોજુદ એટમની તેદાદ હાસિલ થઈ જશે. જે દિવસે એણે ગણિતના આવા ફોર્મુલાની મદદથી દુનિયામાં મોજુદ એટમની તાદાદનો હિસાબ લગાવી યા એ સમય મુનજ્જમીન[1] નો અકીદો હતો કે કહેકશાન[2] ની સંખ્યા તકરીબન એક મિલીયનના કરીબ છે.[3]



[1] ઈલ્મે નુજુમ, તારાશિનાસ, Astrology

[2] આકાશગંગા, તારાઓનું સમુહ

[3] મગઝ઼ે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૬૭

 

    મુલાકાત લો : 2931
    આજના મુલાકાતીઃ : 72381
    ગઈકાલના મુલાકાતીઃ : 239476
    સૌ મુલાકાતીની સંખ્યા : 166011663
    સૌ મુલાકાતીની સંખ્યા : 122501335