ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી

ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી

 

જે કઠિણાઈઓમાં ધીરજ અને ધૈર્યથી કામ લે તો ઈન્સાન એ કઠિણાઈઓને ભુલી જાય છે અને એના માટે કઠિણાઈઓ આસાન થઈ જાય છે.

બુઝુર્ગાને ઈલાહી સારા પરિણામો સુધી પહોંચવા માટે ધૈર્ય રાખે છે અને ધૈર્યને રહસ્યોના ખજાનાની ચાબી જાણે છે. એ લોકો શ્રધ્દ્રા રાખતા હતાં કે એ ખજાનાઓ સુધી પહોંચવા માટે એની ચાબી એટલે ધૈર્યનો હોવું જરૂરી છે.

હઝરત ઈમામ હુસૈન અલૈહિસ્સલામ એમના એક ખુત્બામાં ફરમાવે છેઃ

એ લોકો! તમે જે વસ્તુને ચાહો છે એ સુધી નથી પહોંચી શક્તા પરંતુ આ કે જે વસ્તુને તમે પસંદ નથી કરતા એના ઉપર સબ્ર કરો.

 

મુલાકાત લો : 4452
આજના મુલાકાતીઃ : 71918
ગઈકાલના મુલાકાતીઃ : 235629
સૌ મુલાકાતીની સંખ્યા : 171516039
સૌ મુલાકાતીની સંખ્યા : 125956803