امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની નવમી આવૃત્તિ.

“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની નવમી આવૃત્તિ.

 

આ વર્ષે ખુરદાદ મહિના ૧૩૯૧ માં “અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની નવમી આવૃત્તિ.

“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તક સફળતાની શોધ કરનારા લોકોના વિચારોમાં બદલાવ લાવે છે પરંતુ એને જે એના ઉપર અમલ કરે ના ફકત એને વાંચીને રાખીદે.

આ પુસ્તક બે ભાગમાં છે જે અત્યારે એક ભાગમાં જ છે જેમાં આ ચાર્ચા સામેલ છેઃ

વિચાર, સલાહ અને મશવરહ, ઉદ્દેશ અને ધ્યેય, મજબૂત ઈરાદો, પ્રબંધ અને વ્યવસ્થા, સમયનો ઉપયોગ કરવો, નેક લોકોની સાથે ઉઠવું બેઠવું, અનુભવ, નફ્સનો વિરોધ કરવો, ધૈર્ય અને ધીરજ, મજબૂતી, એખલાસ અને નિઃસ્વાર્થતા, ઈલ્મ વ દાનિશ, ઈશ્વર કૃપા અને શ્રધ્દ્ઘા, વિશ્વાસ, સ્વયંની ઓળખ, મઅરેફતની ઓળખ, ભક્તિ અને પ્રાર્થના, તક઼વા, કાર્ય અને પ્રયત્ન, તવસ્સુલ, અહલેબૈતની મહોબત, ઈન્તઝાર અને રહસ્યને ગુપ્ત રાખવું જેવી બહેસો સામેલ છે.

આ પુસ્તક “અલમાસ પ્રિન્ટર્સ” ની દ્ધારા વઝીરી સાઈઝમાં પ્રકાશિત થઈ છે જેની કિંમત ૭૦૦૦ તૂમાન છે.

અહલેબૈતના મુહિબ્બો માટે આ પુસ્તકને હાસિલ કરવા માટે “અલ-મુન્જી વેબ સાઈટ” માં (પુસ્તકો માટે ઓર્ડર) ના ભાગમાં જઈ શકો છલ અથવા આ નંબરોથી સંપર્ક કરોઃ

૦૯૧૨૧૫૩૯૯૭૯ અને ૦૯૧૨૨૫૧૦૩૫૮ (અલમાસ પ્રિન્ટર્સ)

પુસ્તકને હાસિલ કરવા માટે આ નંબરથી સંપર્ક કરોઃ ૦૯૧૯૯૮૫૦૦૮૫

અમે આશા રાખીએ છીએ કે અહલેબૈતે ઈસ્મત વ તહારત (અ.સ.) ના ચાહનાર અને આજ્ઞાકારી આ પુસ્તકથી લાભ લઈને એમની વધારે ઓળખ હાસિલ કરીને એમના કરીબ થઈ જાય.

 

 

بازدید : 1996
بازديد امروز : 102252
بازديد ديروز : 109822
بازديد کل : 136738676
بازديد کل : 94221421