الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
૩. હિસ્સે ઝાયેકા

૩. હિસ્સે ઝાયેકા

હિસ્સે ઝાયેકા પણ હુસુલે ઈલ્મના માટે પ્રભાવ સાબિત થઈ શકે છે. ઔવલાયાએ ખુદા થી નકલ થવા વાળા વાકેઆતમાં વાઝેહ થાએ છે કે એ ખાવા થી, એના શંઘવા (ખાવા નું ઘનાવવાના) વાળા ના હાલાતથી આગાહ થઈ જતા અને એની ખબર આપતા.

એના પરથી હવાસ ખમ્સાના કુદરતમંદ થવાના અને એ બઘાની હકીકી અને વાકેઈ હયાત હાસિલ હોવાથી ઈન્સાન એ બઘાના ઈલ્મના હૂસુલના ઝરાયઅ કરાર આપી શકે છે આવી જ રીતે ઈન્સાન અંદરૂની (બાતેની) હવાસના ઝરીયા પણ ઈલ્મ હાસિલ કરી શકે છે.

 

 

 

    زيارة : 2567
    اليوم : 166126
    الامس : 226802
    مجموع الکل للزائرین : 167054553
    مجموع الکل للزائرین : 123023944