الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૧૨﴿ હઝરત ઈમામ મહેદીના ઝહૂર માટે જુમ્માના નમાજના કુનૂતમાં દુઆ

૧૨﴿

હઝરત ઈમામ મહેદીના ઝહૂર માટે જુમ્માના નમાજના કુનૂતમાં દુઆ

ઈબ્ને મકાતિલ કહે છેઃ હઝરત ઈમામ રેઝા અ.સ. એ મારાથી પુછ્યું કે તમે જુમ્માની નમાજમાં કઈ દુઆ વાંચો છો?

મે કહ્યું કે એજ વાંચુ છું જે એ લોકો (એહલે સુન્નત) વાંચે છે.

હઝરતએ ફરમાવ્યું કેઃ એ લોકો જે દુઆ પઢે છે એ ના વાંચો બલ્કે કુનૂતમાં આ દુઆને ભણોઃ

أَللَّهُمَّ أَصْلِحْ عَبْدَكَ وَخَليفَتَكَ بِما أَصْلَحْتَ بِهِ أَنْبِياءَكَ وَرُسُلَكَ، وَحُفَّهُ بِمَلائِكَتِكَ، وَأَيِّدْهُ بِرُوحِ الْقُدُسِ مِنْ عِنْدِكَ، وَاسْلُكْهُ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَداً يَحْفَظُونَهُ مِنْ كُلِّ سُوءٍ.

وَأَبْدِلْهُ مِنْ بَعْدِ خَوْفِهِ أَمْناً ، يَعْبُدُكَ لايُشْرِكُ بِكَ شَيْئاً، وَلاتَجْعَلْ لِأَحَدٍ مِنْ خَلْقِكَ عَلى وَلِيِّكَ سُلْطاناً، وَأْذَنْ لَهُ في جِهادِ عَدُوِّكَ وَعَدُوِّهِ، وَاجْعَلْني مِنْ أَنْصارِهِ ، إِنَّكَ عَلى كُلِّ شَيْ‏ءٍ قَديرٌ .[1]

 



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૩૬૬, જમાલુલ ઉસ્બૂઅ, પાન નં ૨૫૬, બેહારૂલ અનવાર, ભાગ ૮૯, પાન નં ૨૫૧, અબવાબુલ જન્નાત, પાન નં ૧૮૩

 

 

    زيارة : 2249
    اليوم : 169789
    الامس : 226802
    مجموع الکل للزائرین : 167061879
    مجموع الکل للزائرین : 123027607