امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૭૦﴿ મુશ્કેલોમાં ઈમામ મહેદીથી બીજો તવસ્સુલ (યા ફારેસલ હિજાઝ)

 

૭૦﴿

મુશ્કેલોમાં ઈમામ મહેદીથી બીજો તવસ્સુલ (યા ફારેસલ હિજાઝ)

અગર કોઈ મોમીનના ઉપર દીની અથવા દુનિયાવી મુશ્કેલ આવે તો એ જંગલમાં જાયે અને આ દુએને સિત્તેર (૭૦) વાર વાંચન કરે ઈન્શા અલ્લાહ આપહઝરતના (અ.જ.) માધ્યમથી એની મદદ થશે.

يا فارِسَ الْحِجازِ أَدْرِكْني، يا أَبا صالِحِ الْمَهْدِيَّ أَدْرِكْني، يا أَبَا الْقاسِمِ أَدْرِكْني أَدْرِكْني وَلاتَدَعْني، فَإِنّي عاجِزٌ ذَليلٌ.[1]

 



[1] મુનતખબુલ ખુતૂમ, પાન નં ૧૯૬

 

 

بازدید : 1882
بازديد امروز : 59183
بازديد ديروز : 112715
بازديد کل : 134756205
بازديد کل : 93193613