ઝ઼હુર યા નુકતએ આગાઝ
અગર અમે કહીએ કે ઈબ્તેદાએ ઝ઼હુર તકામુલનો આગાઝ છે તો આવા લોકો માટે આનું યકીન કરવુ મુશ્કીલ હશે કેમકે એ આ કબુલ નથી કરી શકતા કે ઝ઼હુરના આગાઝ તરક્કીની ઈબ્તેદા છે?
આ સવાલનો જવાબ બયાન કરવા માટે આ મતલબની તશરીહ કરવુ જરૂરી છે છેવટે આવા ગ઼લત દષ્ટિકોણની પૈદાઈશના ઈલલ વ અસબાબ બયાન કરીએ છીએ કેમ કે કારેઈને મોહતરમ જાણી લે કે કેટલાક લોકો આ નથી જાણતા કે હઝરત ઈમામ મહેદી (અ.જ.) ના ઝ઼હુરની સાથે તરક્કી વ પિશરફત અને તકામુલની શરૂઆત થઈ જશે કેમકે એ મૌજુદ દૌરને આ કદર તરક્કી યાફતા સમજે છે કે એ આનાથી પણ તરક્કી યાફતા દુનિયાને તસ્લીમ કરવા તૈયાર નથી.
અમે અહીંયા બે મૂખ્તસર નુકાત બયાન કરવા પછી આ વિશેમાં વિસ્તાર વાત કરીશું:
૧. આવા લોકો મૌજુદ દુનિયાને કદીમ દુનિયા અને ગુઝશ્તા ઝમાનાથી મુકાયસો[1] કરે છે આના લીઘે મૌજુદહ દૌરને જ પિશરફતતરીન દૌર સમજે છે.
૨. આવા લોકો ભવિષ્યની દુનિયા વિશેમાં કોઈ પણ જાતની ઇત્તેલાઅ વ આગાહી નથી રાખતા એટલા માટે જ એમનું કહેવું છે કે હવે ઈજાદ કરવા માટે કોઈ બીજી વસ્તુ મૌજુદ નથી.
بازديد امروز : 7723
بازديد ديروز : 152531
بازديد کل : 138777713
|