ઝિલકદ
37 વસ્તુઓ
4 વ્યૂ
દિવસ 1
-
આજના દિવસે હઝરત આદમ અ.સ. જન્નતથી જમીન પર આવ્યાઆજના દિવસે હઝરત આદમ અ.સ. જન્નતથી જમીન પર આવ્યા
-
“તૂર” ના પહાડ પર હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ની મિક઼ાત (ઠહોરવું)“તૂર” ના પહાડ પર હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ની મિક઼ાત (ઠહોરવું)
-
હુદૈય્બિયહની જંગ (સને ૬ હીજરી)હુદૈય્બિયહની જંગ (સને ૬ હીજરી)
-
રસુલે ખુદા સ.અ.વ. ના ઝૈનબ બિન્તે જહશ સાથે લગ્ન (સને ૫ હીજરી)રસુલે ખુદા સ.અ.વ. ના ઝૈનબ બિન્તે જહશ સાથે લગ્ન (સને ૫ હીજરી)
-
હઝરત ફાતેમાએ માસૂમા સ.અ. નો જન્મ (સને ૧૭૩ હીજરી)હઝરત ફાતેમાએ માસૂમા સ.અ. નો જન્મ (સને ૧૭૩ હીજરી)
-
બદ્રુસ-સુગ઼રાની જંગ, સને ૪ હીજરીબદ્રુસ-સુગ઼રાની જંગ, સને ૪ હીજરી
-
અશઅસ બિન કૈસ મલઉનની મોત, સને ૪૦ હીજરીઅશઅસ બિન કૈસ મલઉનની મોત, સને ૪૦ હીજરી
દિવસ 2
-
શલમગ઼ાની મલઉનની મોત (ઈમામ મહેદી અ.જ. તરફથી તૌકીઅમાં એના માટે ધિક્કાર આવી હતી), સને ૩૨૩ હીજરીશલમગ઼ાની મલઉનની મોત (ઈમામ મહેદી અ.જ. તરફથી તૌકીઅમાં એના માટે ધિક્કાર આવી હતી), સને ૩૨૩ હીજરી
દિવસ 5
-
હઝરત ઈબ્રાહિમ અને એમના પુત્ર ઈસ્માઈલ અ.સ. ના માધ્યમથી કાબાના સુતૂનો ફરીથી નિર્માણ કરવોહઝરત ઈબ્રાહિમ અને એમના પુત્ર ઈસ્માઈલ અ.સ. ના માધ્યમથી કાબાના સુતૂનો ફરીથી નિર્માણ કરવો
-
સૈયદ ઈબ્ને તાઊસ રહ. ની વફાત, સને ૬૬૪ હીજરીસૈયદ ઈબ્ને તાઊસ રહ. ની વફાત, સને ૬૬૪ હીજરી
-
ઈમામ મહેદી અ.જ. એ અબિ ગ઼ાલિબ ઝરારી અને એમની પત્નિના દરમિયાન મેળ કરવા માટે દુઆ કરી હતી અને એ બન્ને ઈમામની દુઆની બરકતથી જનાબે હુસૈન બિન રોહના માધ્યમથી ફરીથી મિત્ર થઈ ગયા, સને ૩૫૬ હીજરીઈમામ મહેદી અ.જ. એ અબિ ગ઼ાલિબ ઝરારી અને એમની પત્નિના દરમિયાન મેળ કરવા માટે દુઆ કરી હતી અને એ બન્ને ઈમામની દુઆની બરકતથી જનાબે હુસૈન બિન રોહના માધ્યમથી ફરીથી મિત્ર થઈ ગયા, સને ૩૫૬ હીજરી
દિવસ 9
-
જનાબે મુસ્લિમ બિન અક઼ીલ એ ઈમામ હુસૈન અ.સ. ને પત્ર લખ્યો જેમાં લખ્યું હતું કે અઢાર હજાર કૂફા વાસીઓએ એમની બૈઅત કરી છે, સને ૬૦ હીજરીજનાબે મુસ્લિમ બિન અક઼ીલ એ ઈમામ હુસૈન અ.સ. ને પત્ર લખ્યો જેમાં લખ્યું હતું કે અઢાર હજાર કૂફા વાસીઓએ એમની બૈઅત કરી છે, સને ૬૦ હીજરી
દિવસ 10
-
મુતવક્કીલ મલઉનનો વઝીર ઈબ્ને ખાક઼ાનની મોત, સને ૨૬૩ હીજરીમુતવક્કીલ મલઉનનો વઝીર ઈબ્ને ખાક઼ાનની મોત, સને ૨૬૩ હીજરી
દિવસ 11
-
ઈમામ રઝા અ.સ. નો જન્મ (સને ૧૪૮ હીજરી)ઈમામ રઝા અ.સ. નો જન્મ (સને ૧૪૮ હીજરી)
-
જનાબે શેખ મુફીદ રહ. નો જન્મ, સને ૩૩૬ અથવા ૩૩૮ હીજરીજનાબે શેખ મુફીદ રહ. નો જન્મ, સને ૩૩૬ અથવા ૩૩૮ હીજરી
દિવસ 13
-
હુસૈન ઈબ્ને અલીના કેયામની શરૂઆત (શહીદે ફખ્ખથી મશહૂર) (સને ૧૬૯ હીજરી)હુસૈન ઈબ્ને અલીના કેયામની શરૂઆત (શહીદે ફખ્ખથી મશહૂર) (સને ૧૬૯ હીજરી)
-
બનિ અબ્બાસના ખલીફા મુક્તફિ બિલ્લાહ અલી બિન મોઅતઝિદ અબ્બાસી મલઉનની મોત, સને ૨૯૫ હીજરીબનિ અબ્બાસના ખલીફા મુક્તફિ બિલ્લાહ અલી બિન મોઅતઝિદ અબ્બાસી મલઉનની મોત, સને ૨૯૫ હીજરી
-
સવારના સમયે સામર્રામાં શિઆઓ માટે સૈયદ બિન તાઊસે ઈમામ ઝમાના અ.જ. ની દુઆ સાંભળી, સને ૬૩૮ હીજરીસવારના સમયે સામર્રામાં શિઆઓ માટે સૈયદ બિન તાઊસે ઈમામ ઝમાના અ.જ. ની દુઆ સાંભળી, સને ૬૩૮ હીજરી
દિવસ 14
-
મન્સૂરે હલ્લાજની હત્યા થવી (શેખ બહાઈના કૌલના પ્રમાણે) સને ૩૦૯ હીજરીમન્સૂરે હલ્લાજની હત્યા થવી (શેખ બહાઈના કૌલના પ્રમાણે) સને ૩૦૯ હીજરી
દિવસ 15
-
બનિ અબ્બાસના સૈન્યએ સિરીયામાં બનિ ઉમેય્યહનો સાર્વજનિક કત્લ કર્યો (સને ૧૩૨ હીજરી)બનિ અબ્બાસના સૈન્યએ સિરીયામાં બનિ ઉમેય્યહનો સાર્વજનિક કત્લ કર્યો (સને ૧૩૨ હીજરી)
-
હઝરત ઈમામ મૂસા કાઝિમ અ.સ. મદીનાથી ઈરાક ચાલી ગયાં (સને ૧૭૯ હીજરી)હઝરત ઈમામ મૂસા કાઝિમ અ.સ. મદીનાથી ઈરાક ચાલી ગયાં (સને ૧૭૯ હીજરી)
દિવસ 16
-
બનિ અબ્બાસના ત્રીસમા ખલીફા મુસ્તરશિદ બિલ્લાહ મલઉનની મોત, સને ૫૨૯ હીજરીબનિ અબ્બાસના ત્રીસમા ખલીફા મુસ્તરશિદ બિલ્લાહ મલઉનની મોત, સને ૫૨૯ હીજરી
દિવસ 17
-
કૂફા અને બસરહમાં બનિ ઉમેય્યહના તરફથી મનસૂબ વાલી ઈબ્ને હુબૈરહની મોતકૂફા અને બસરહમાં બનિ ઉમેય્યહના તરફથી મનસૂબ વાલી ઈબ્ને હુબૈરહની મોત
દિવસ 23
-
બનિ ક઼ુરૈઝહની જંગ (સને ૫ હીજરી)બનિ ક઼ુરૈઝહની જંગ (સને ૫ હીજરી)
-
ઈમામ રઝા અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૦૩ હીજરી)ઈમામ રઝા અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૦૩ હીજરી)
-
મન્સૂરે હલ્લાજની હત્યા, સને ૩૦૯ હીજરી (બીજો કૌલના પ્રમાણે ૨૪ ઝિલકઅદહમાં)મન્સૂરે હલ્લાજની હત્યા, સને ૩૦૯ હીજરી (બીજો કૌલના પ્રમાણે ૨૪ ઝિલકઅદહમાં)
દિવસ 25
-
“દહવુલ-અર્ઝ” નો દિવસ (જ્યારે ખાનએ કાબાના નિચેથી જમીન ફેલાવી ગઈ હતી)“દહવુલ-અર્ઝ” નો દિવસ (જ્યારે ખાનએ કાબાના નિચેથી જમીન ફેલાવી ગઈ હતી)
-
આજના દિવસે ઈમામ રઝા અ.સ. મદીનાથી ખુરાસાન માટે નીકળ્યા હતાં (સને ૨૦૦ હીજરી)આજના દિવસે ઈમામ રઝા અ.સ. મદીનાથી ખુરાસાન માટે નીકળ્યા હતાં (સને ૨૦૦ હીજરી)
-
મોહમ્મદ ઈબ્ને અબી બક્રનો જન્મ (સને ૧૦ હીજરી)મોહમ્મદ ઈબ્ને અબી બક્રનો જન્મ (સને ૧૦ હીજરી)
-
હઝરત આદમ અ.સ. ના માધ્યમથી કાબાએ મોઅઝ્ઝમહની ફરીથી નિર્માણહઝરત આદમ અ.સ. ના માધ્યમથી કાબાએ મોઅઝ્ઝમહની ફરીથી નિર્માણ
-
હઝરત ઈબ્રાહિમ અને હઝરત ઈસા અ.સ. નો જન્મહઝરત ઈબ્રાહિમ અને હઝરત ઈસા અ.સ. નો જન્મ
-
“દહવુલ-અર્ઝ” નો દિવસ, ઈમામ ઝમાના અ.જ. નો કેયામનો દિવસ, ઝુહુરનો સાલ“દહવુલ-અર્ઝ” નો દિવસ, ઈમામ ઝમાના અ.જ. નો કેયામનો દિવસ, ઝુહુરનો સાલ
દિવસ 26
-
મોહમ્મદ ઈબ્ને અબી બક્રનો જન્મ (સને ૧૦ હીજરી) એક રિવાયતના પ્રમાણેમોહમ્મદ ઈબ્ને અબી બક્રનો જન્મ (સને ૧૦ હીજરી) એક રિવાયતના પ્રમાણે
-
આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. અને એમના અસહાબ મદીનાથી આખરી હજ્જ કરવા માટે નીકળ્યા, સને ૧૦ હીજરીઆજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. અને એમના અસહાબ મદીનાથી આખરી હજ્જ કરવા માટે નીકળ્યા, સને ૧૦ હીજરી
દિવસ 29
-
ગૈબતે સુગ઼રાના જમાનામાં શલમગ઼ાનીએ કઝ્ઝાબને ફાંસી આપવી (સને ૩૨૨ હીજરી બીજી રિવાયતના પ્રમાણે)ગૈબતે સુગ઼રાના જમાનામાં શલમગ઼ાનીએ કઝ્ઝાબને ફાંસી આપવી (સને ૩૨૨ હીજરી બીજી રિવાયતના પ્રમાણે)
દિવસ 30
-
યઝીદ બિન વલિદની મોત (સને ૧૨૬ હીજરી)યઝીદ બિન વલિદની મોત (સને ૧૨૬ હીજરી)
-
ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત (સને ૨૨૦ હીજરી)ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત (સને ૨૨૦ હીજરી)