ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
ઉરશમીદસની ગલતી

ઉરશમીદસની ગલતી

ઉરશમીદસનો કહેવુ હતુ કે દસને ત્રેસઠવાર ગુણીએ તો દુનિયામાં મૌજુદ ઝર્રાતની[1] સંખ્યા હાસિલ થઈ જશે. ઝર્રાતના વિશે ઉરશમીદસનો નઝરીયો હતો કે અણુ, માદ્દાના સૌથી નાનો હિસ્સો છે કે જે બો હિસ્સામાં તકસીમના કાબિલમાં નથી એટલે એ એને “જુઝએ લા યતજઝ઼્ઝી”[2] કહેતાં હતા.[3]



[1] ઝર્રહ, અણુ, કણ

[2] એવો જુઝ જેનો બે ભાહ (અને અલગ) ના કરી શકાય.

[3] મગઝ઼ે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૬૭

 

 

 

    મુલાકાત લો : 2367
    આજના મુલાકાતીઃ : 3156
    ગઈકાલના મુલાકાતીઃ : 24593
    સૌ મુલાકાતીની સંખ્યા : 128784574
    સૌ મુલાકાતીની સંખ્યા : 89482247