ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
બીજી કિસ્મની ઈજાદાત

બીજી કિસ્મની ઈજાદાત

મૌજુદા ઈજાદાતમાંથી બીજા કિસ્મની ઈજાદાત આવી છે કે જે મન્ફી અસરાત તો નહી રાખતી પરંતુ ઝમાનએ ઝ઼હુરમાં એનાથી ફાયદો લેવાનો સમય નીકળી જવાશે જેમ તિબ્બી આલાત અને કેટલાક જંગી સામાન કે જેનાથી આદેલાના જેહાદમાં ફાયદો લઈ શકાય છે. આવા વસાએલ પણ ખત્મ થઈ જશે કેમકે સમાજને એની જરૂરત નથી રહે કેમકે જ્યારે સમાજના બઘા લોકો સેહતમંદ અને જિસ્માની વ રુહાની લિહાઝથી સાલેમ હોય તો પછી તબાહ વ બરબાદ કરવાવાળી કોઈ જંગી સામાન અને એની જેમ તિબ્બી અને વૈધ આલાતની જરૂરત નહી રહે, કેમકે આ ફાયદો કરવામાં ઉચિત નહી હોય. તો જ્યારે કોઈ બિમારી મૌજુદ ના હોય તો પછી તિબ્બી અને હકીમી આલાત ની પણ જરૂરત નહા રહે તો એમને પણ ખત્મ કરી દેવાશે.

 

 

    મુલાકાત લો : 1975
    આજના મુલાકાતીઃ : 23058
    ગઈકાલના મુલાકાતીઃ : 28544
    સૌ મુલાકાતીની સંખ્યા : 128424224
    સૌ મુલાકાતીની સંખ્યા : 89302056