ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
૩. હિસ્સે ઝાયેકા

૩. હિસ્સે ઝાયેકા

હિસ્સે ઝાયેકા પણ હુસુલે ઈલ્મના માટે પ્રભાવ સાબિત થઈ શકે છે. ઔવલાયાએ ખુદા થી નકલ થવા વાળા વાકેઆતમાં વાઝેહ થાએ છે કે એ ખાવા થી, એના શંઘવા (ખાવા નું ઘનાવવાના) વાળા ના હાલાતથી આગાહ થઈ જતા અને એની ખબર આપતા.

એના પરથી હવાસ ખમ્સાના કુદરતમંદ થવાના અને એ બઘાની હકીકી અને વાકેઈ હયાત હાસિલ હોવાથી ઈન્સાન એ બઘાના ઈલ્મના હૂસુલના ઝરાયઅ કરાર આપી શકે છે આવી જ રીતે ઈન્સાન અંદરૂની (બાતેની) હવાસના ઝરીયા પણ ઈલ્મ હાસિલ કરી શકે છે.

 

 

 

    મુલાકાત લો : 1859
    આજના મુલાકાતીઃ : 1167
    ગઈકાલના મુલાકાતીઃ : 23196
    સૌ મુલાકાતીની સંખ્યા : 127597467
    સૌ મુલાકાતીની સંખ્યા : 88870752